Jalaram Namkin
×
×
OTP સમય બાકી: 05:00

તમારા મનપસંદ નમકીન હવે ઘરે!

ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલ, સ્વાદિષ્ટ અને તરોતાજા ,ક્રંચી એવા આપણા પરંપરાગત નમકીન જેમકે જુદી જુદી ક્વોલિટીના પાપડ, સેવ, જુદા જુદા ચેવડા, અલગ અલગ ગાંઠિયા, ફાફડા , અલગ અલગ ફ્લેવર ની વેફર તથા અનેક પ્રકારના નમકીન હોમ ડિલિવરી મેળવવાનું હવે વધુ સરળ અને ઝડપી.

અમારી વિશેષતા:

  • 100% તાજું અને ખાદ્ય સુરક્ષિત
  • દરેક પીસ બનાવટમાં પરંપરાગત સ્વાદ
  • શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મસાલા
  • દરેક પ્રકારના નમકીન ઉપલબ્ધ

અમારા નમકીન

વિશેષ પ્રકારની વાનગીઓ

Contact us

વધુ માહિતી માટે સંપર્ક કરો.

જલારામ નમકીન કેમ પસંદ કરો?

દરેક પેકેટમાં સ્વાદ, શુદ્ધતા અને વિશ્વાસનું પરફેક્ટ કોમ્બિનેશન. વર્ષોની પરંપરા સાથે બનાવેલા અમારા નમકીન તમારા પરિવારના રોજિંદા નાસ્તાને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવે છે!

હજારો લોકો દ્વારા વિશ્વસનીય

અમરેલીથી સમગ્ર ગુજરાત સુધી — લોકો ફરી જલારામ નમકીનનો સ્વાદ માણે છે. એકવાર તમે તેનો સ્વાદ ચાખી લો, તમને તે ગમશે!

  • શુદ્ધ ઘટકો
  • પરંપરાગત સ્વાદ
  • દરરોજ તાજી રીતે તૈયાર
  • ૧૦૦% ગુણવત્તા ખાતરી